સંસ્કારદીપ શાળા પરિવાર નો ઇતિહાસ
સુરત શહેરનો વિકાસનો યૌવનકાળ ચાલી રહયો છે.વિકાસની સાથે વિસ્તારમાં પણ તે વિકાસી રહયું છે. જેમાં મોટા વરાછાનો વિસ્તારનો વિકાસ તો આજે જાણે હરણ ફાળ માંડી રહયો છે. તો આ વિસ્તારની જરૂરીયાતોને પહોચવા સરકાર અને નગર કમર કશી જ છે પણ વિકાસની સાથે સાથે જ્ઞાનની ગંગા પણ વહે એવા ઉમદા હેતુ થી સન ૨૦૦૪માં શ્રી ગોપીનાથ એજયુકેશન એન્ડ વેલ્ફેર ટ્રષ્ટની સ્થાપના કરી. સ્વપ્ન દ્રષ્ટા એવા સભ્યો દ્રારા શિક્ષણની સાથે સંસ્કારનો પણ દીપ પ્રગટે તે માટે જુન : ૨૦૦૫માં સંસ્કારદીપ વિદ્યા સંકુલનું નિર્માણ થયું.
આજે એક વટવૃક્ષ સમી બની ગયેલ આપણી શાળામાં બાળકોને માત્ર પુસ્તર્કાયા જ્ઞાનને બદલે આપણી પરંપરા ને ઘ્યાનમાં રાખી દરેક ઉત્સવની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. સાથે સાથે વિદ્યાર્નીઓ અભ્યાસમાં એકાગ્ર રહે અન ...more
To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.